બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શું છે. અને ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવું...

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ એક વાર્ષિક જીવન વીમા યોજના છે. જે ભારતના એલઆઈસી (જીવન વીમા નિગમ) અને અન્ય ખાનગી વીમા કંપનીઓ દ્વારા જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો દ્વારા આપવામાં આવે છે. આ યોજના 55 વર્ષ સુધીની વય સુધીના કોઈપણ કારણોસર જીવ ગુમાવવાના કિસ્સામાં 2 લાખ નું જીવન કવચ મળવા પાત્ર છે. આ યોજનાની શરૂઆત સાથે, સરકાર એક સામાજિક સુરક્ષા સિસ્ટમ બનાવવાનું લક્ષ્ય રાખે છે, ખાસ કરીને સમાજના ગરીબ વર્ગ માટે લક્ષ્ય છે.


પીએમ જીવન જ્યોતિ વિમા યોજના એપ્લિકેશન ફોર્મ પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરવી....

પ્રીમિયમની ફી રકમ 

કુલ પ્રીમિયમ: રૂ. 330 / - પ્રતિ સભ્ય વાર્ષિક

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના માટેની પાત્રતા

  • 18-50 વર્ષની વય જૂથની અંદરનો કોઈપણ ભારતીય રહેવાસી આ યોજનામાં જોડાઈ શકે છે.
  • બચત બેંક ખાતું હોવું જોઈએ.
  • ગ્રાહકે પ્રીમિયમ રકમના ઓટો ડેબિટ માટે બેંકને લેખિત સંમતિ આપવી જોઈએ.
  • અરજદારોએ વીમા લેતી વખતે સારા સ્વાસ્થ્યનું સ્વ પ્રમાણપત્ર આપવું પડશે.
  • આ યોજનાનો લાભ લેતા સમયે ગ્રાહકે સ્વત: ઘોષણા કરવી પડશે કે તે કોઈ તીવ્ર અથવા ગંભીર બિમારીથી નથી.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની સુવિધાઓ

  • વાર્ષિક ધોરણે જીવન વીમા કવર રૂ. 2 લાખ માત્ર પ્રીમિયમ પર રૂ. 330.
  • જોડાવા, બહાર નીકળવાpradhan mantri suraksha bima yojana (pmsby) અને ફરીથી જોડાવા માટે સરળ.
  • 18-50 વર્ષની વય જૂથના તમામ ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ.
  • પ્રીમિયમ રકમ માટે ઓટો ડેબિટ સુવિધા, દર વર્ષે પ્રીમિયમ જાતે જમા કરવાની જરૂર નથી.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજનામાં કેવી રીતે જોડાવું.  

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજનામાં કેવી રીતે જોડાવું.  સૌથી પહેલા તમારે Official Website મુલાકાત લેવાની રહશે. ત્યારબાદ ફોર્મ ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગત ફોર્મમાં ભરી જે બઁકમાં તમારે સેવિંગ ખાતું તે તે બઁક માં ફોર્મ જમા કરવાનું રહશે.

વિડિયો દ્વારા સંપૂર્ણ માહિતી: https://youtu.be/ug0OZ2j5S_U