બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

શું વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ બદલાશે?

ગયા વર્ષે નેપાળે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપવા નું અભિયાન આદર્યું હતું. આ વર્ષે ચીને પણ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ફરીથી માપવાનો પ્રયત્ન કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચીન અને નેપાળ સાથે મળીને વિશ્વના સૌથી ઊંચા અને દુર્ગમ શિખર તેમાં માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ ટૂંક સમયમાં જાહેર કરશે.


 હાલ માઉન્ટ એવરેસ્ટના સૌથી ઊંચા શિખર ની ઊંચાઈ ૨૯૦૨૯ ફુટ (૮૮૪૮ મીટર) ની મનાય છે; આ ઊંચાઈ ૧૯૫૫ માં ભારત દ્વારા માપવામાં આવી હતી જેને ૧૯૭૫માં ચીન દ્વારા પણ મપાઇ હતી. માઉન્ટ એવરેસ્ટ નું મૂળ નામ સાગરમાથા છે.