25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

દહીં જમાવતુ ફ્રીઝ આવી ગયુ છે ભારતમાં.... જાણો શું કિંમત

સેમસંગે સોમવારના રોજ પોતાના પોપ્યુલર કર્ડ રેફ્રિજરેટર્સના નવા હાઈ કેપેસિટી મોડલ્સ લોન્ચ કર્યુ છે. કંપનીનું કહેવુ છે કે, દહીં જમાવતુ આ ફ્રિઝ હવે 386 અને 407 લીટરની ક્ષમતા ધરાવતુ હશે.નવા મોડલ્સમાં સેમસંગે પોતાના જેવી કનવર્ટિબલ 5 ઈન-1 ટેકનોલોડી ટ્વીન કૂલિંગ પ્લસ, ડિજીટલ ઈનવર્ટર ટેકનોલોજી અન

2 સ્ટાર અને 3 સ્ટાર રેટીંગ સાથે મળશે આ શાનદાર ગિફ્ટ

સેમસંગે સોમવારના રોજ પોતાના પોપ્યુલર કર્ડ રેફ્રિજરેટર્સના નવા હાઈ કેપેસિટી મોડલ્સ લોન્ચ કર્યુ છે. કંપનીનું કહેવુ છે કે, દહીં જમાવતુ આ ફ્રિઝ હવે 386 અને 407 લીટરની ક્ષમતા ધરાવતુ હશે.


નવા મોડલ્સમાં સેમસંગે પોતાના જેવી કનવર્ટિબલ 5 ઈન-1 ટેકનોલોડી ટ્વીન કૂલિંગ પ્લસ, ડિજીટલ ઈનવર્ટર ટેકનોલોજી અને સ્ટેબિલાઈઝર ફ્રી ઓપરેશન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. સેમસંગ જણાવે છે કે, નવા રેફ્રિઝરેટ્સની સાથે એક સ્ટેનલેસ સ્ટીલ કર્ડ કંટેનર પણ મળશે. જણાવી દઈએ કે, સેમસંગે પહેલા 244,265,314, અને 336 લીટક કેપીસિટીમાં કર્ડ મેસ્ટ્રો રેફ્રિઝરેટરની ઓફર કરી હતી.


ચાર નવા મોડલ 2 સ્ટાર અને 3 સ્ટાર રેટિંગ ઓપ્શન પણ મળશે. 386 લીટર કેપેસિટીના 2 સ્ટાર મોડલની કિંમત 55,990 રૂપિયા, જ્યારે 3 સ્ટાર મોડલની કિમત 56,990 રૂપિયા છે. તો વળી 407 લીટર કેપિસિટી વાળા 2 સ્ટાર વેરિયંટની કિમત 61,990 રૂપિયા, 3 સ્ટાર વેરિયંટની કિમત 63,990 રૂપિયા છે. ગ્રાહક લિમિટેડ પિરીયડ ઓફ અંતર્ગત 15 ટકા કૈશબેક અને ઈએમઆઈ ઓપ્શનનો પણ લાભ લઈ શકો છો.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments